ઇલેક્ટ્રિક વાહનોમાં એક દાયકો

અમારા વિચારો હંમેશાથી
ઇલેક્ટ્રિક રહ્યા છે

ઇલેક્ટ્રિક થવું એ અમારા માટે નવું નથી. અમને 2008માં આ વિચાર આવ્યો હતો. અમે પહેલાથી વિશ્વાસ ધરાવતા લોકો હતા, જેઓ દેખીતી બાબતોથી આગળ ઉત્તર જોનારા વચનબદ્ધ, જુસ્સો ધરાવતા હતા. આ વિશ્વાસ બેટરીથી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનો, દ્વીચક્રી વાહનો, ત્રીચક્રી વાહનો અને કસ્ટમ બિલ્ટ વાહનોની ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદનમાં પ્રતિબિંબિત થાય છે. સતત પ્રયાસ પર નિર્માણ કરેલા માર્ગ પર સંપૂર્ણપણે ચાર્જ થયેલા લોકો શ્રેષ્ઠ સફર કરે છે.

એમ્પિઅરની સફર

એમ્પિઅરની સ્થાપના

ઇ-સ્કૂટરના 3 મોડલ્સની રજૂઆત

શારીરિક રીતે અસક્ષમ લોકો માટે સ્કૂટર

સરકાર શારીરિક રીતે અસક્ષમ લોકો માટે વાહનો
પૂરા પાડવા એમ્પિઅરની પસંદ કરે છે

ઇ-સાઇકલની રજૂઆત

ઇ-સાઇકલના 3 મોડલ્સની રજૂઆત

પ્રોડક્ટની રજૂઆત

V60ની રજૂઆત

ભારતમાં ઉત્પાદિત

એમ્પિઅર દિલ્હીની ડીએસઆઇઆર પાસેથી
આર એન્ડ ડી ની માન્યતા પ્રાપ્ત કરે છે; એમ્પિઅર દિલ્હીની
ટીડીબી પાસેથી સોફ્ટ લોન માટે પસંદગી પામે છે

ઇનોવેશન ગેલોર

ઇન્ડિજનાઇઝ્ડ ચાર્જર અને આઇક્યુ બેટરીનો પરિચય

વેસ્ટ મેનેજમેન્ટ માટે વાહનો

પંચાયત માટે બેટરીથી સંચાલિત વેસ્ટ મેનેજમેન્ટ
વાહનોની ડિઝાઇન અને પુરવઠો,
ભારતમાં પ્રથમ પ્રકારની

વિસ્તરણ અને ટાટા રોકાણ

એમ્પિઅર બીજી ફેક્ટરીનું ઉદઘાટન કરે છે.
શ્રી રતન ટાટા એમ્પિઅરમાં રોકાણ કરે છે

વધુ રોકાણકારો

શ્રી ક્રિસ ગોપાલક્રિષ્નન અને અન્ય
ઘણા રોકાણકારો રોકાણ કરે છે

પ્રોડક્ટની રજૂઆત

રીઓની રજૂઆત અને વિતરણ પ્રવેશકોનું વિસ્તરણ

ગ્રિવ્સનું રોકાણ અને મેગ્નસની રજૂઆત

એમ્પિઅરમાં ગ્રિવ્સ કોટન લિમિટેડ રોકાણ કરે છે અને બહુમતિ હિસ્સો હસ્તગત કરે છે. રિઓ લિથિયમ અને મેગ્નસ 60વી ઇસ્કૂટરની રજૂઆત.

 • 2008
 • 2009
 • 2010
 • 2011
 • 2012
 • 2013
 • 2014
 • 2015
 • 2016
 • 2017
 • 2018

આરંભથી જ

સ્ત્રીઓ દ્વારા સશક્ત છે

એમ્પિઅર ખાતે અમારો 30% કાર્યદળ કુશળ અને જ્ઞાની સ્ત્રીઓનો બનેલો છે. દરેક કાર્યરત ક્ષેત્ર વિવિધ ભૂમિકાઓમાં સ્ત્રીઓની ભરતી કરે છે.

મજબૂત ટેકનિકલ નિપુણતાની સાથે

નવીનીકરણનું સંવર્ધન કરે છે

ગ્રિવ્સની એમ્પિઅર ઇલેક્ટ્રિકલ વાહનોનું નિર્માણ અને ઉત્પાદન કરવામાં એક દાયકાનો અનુભવ ધરાવે છે. અમારા અનુભવ અને સંશોધન તથા વિકાસમાં હાલની પ્રગતિની સાથે અમે ભારતભરમાં ઇલેક્ટ્રિક વાહનોની સીમાઓમાંથી માર્ગ કાઢવાની અપેક્ષા રાખીએ છીએ.

ઇલેક્ટ્રિક વાહનના ચાવીરૂપ પૂરજાઓનું સ્વદેશી ઉત્પાદન કરતી ભારતની પ્રથમ કંપની છે.

એમ્પિઅર આરએન્ડડીને દિલ્હીના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિઅલ રિસર્ચ (ડીએસઆઇઆર) દ્વારા સ્વીકૃત્તિ પ્રાપ્ત થઈ છે.

ઇલેક્ટ્રિક ગતિશીલતામાં 16 પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે અને 3 પેટન્ટ્સને માન્યતા પ્રાપ્ત થઈ છે.

The first company in India to indigenously manufacture key components of an Electronic Vehicle.

એમ્પિઅર આરએન્ડડીને દિલ્હીના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિઅલ રિસર્ચ (ડીએસઆઇઆર) દ્વારા સ્વીકૃત્તિ પ્રાપ્ત થઈ છે.

ઇલેક્ટ્રિક ગતિશીલતામાં 16 પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે અને 3 પેટન્ટ્સને માન્યતા પ્રાપ્ત થઈ છે.

આવનારી પેઢીઓ માટે
વધુ સારું ભવિષ્ય

અહીં, અત્યારે જ વાસ્તવિક અસર સર્જે છે

કિલો લિટર પેટ્રોલની થયેલી બચત

વિપુલ માત્રામાં CO2નું ઘટેલું ઉત્સર્જન

એમ્પિઅર વાહનનું થયેલું વેચાણ

સંસાધનો

તમારી નજીકનો નવા યુગનો
એમ્પિયર શોરૂમ!

એમ્પિયર ઇકોસિસ્ટમનો
અનુભવ કરો

મદદની જરૂર છે ?
પૂછપરછ
enquiry@amperevehicles.com
વેચાણ અને ગ્રાહક સહાય
(1800) 123 9262
મદદની જરૂર છે ?
પૂછપરછ
enquiry@amperevehicles.com
વેચાણ અને ગ્રાહક સહાય
(1800) 123 9262